તમારા જીવનમાં નવી આદતો, ફીટ કેવી રીતે કરવી ? How to Fit New Habits in Your Life?
Manage episode 360782965 series 3463861
તમારા જીવનમાં નવી આદતો, ફિટ કેવી રીતે કરવી?
ઘણા લોકો એમ વિચારે છે કે એમના માં મોટિવેશન નો અભાવ છે પણ મોટેભાગે એમ નથી હોતું ,ખરેખર અભાવ હોય છે સ્પષ્ટતાનો . ક્યારે, કેવી રીતે અને ક્યાં આ સ્પષ્ટતા નથી હોતી, પ્લાનિંગ નથી હોતું એટલે આગળ એકશન લેવા માં નિશ્ફ્ળતા મળે છે.
છેલ્લા lesson માં, આપણે, તમારી આદતના બે-મિનિટના rules ડિઝાઇન કરવા વિશે વાત કરી હતી. આ lesson માં, આપણે તમારા જીવનમાં તે આદત દાખલ કરવા માટે આદર્શ સમય અને સ્થાન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બીજા શબ્દોમાં કહીએ તો, તમારી નવી આદતને વિકસાવવા માટે સ્પષ્ટ અને ચોક્કસ જગ્યા શોધીશું.
જો તમે તમારી નવી આદત માટે યોગ્ય સમય અને યોગ્ય સ્થાન શોધી શકો છો, તો તો બાકીનું બધું સરળ થઇ જાય છે.
How to Fit New Habits in Your Life ?
Many people think they lack motivation when what they really lack is clarity. It is not always obvious when and where to take action.
In the last lesson, we talked about designing a two-minute version of your habit. In this lesson, we’re going to discuss the ideal time and location to insert that habit into your life. In other words, we’re going to find a clear and specific space for your new habit to live. If you can find the right time and the right place for your new habit, everything falls into place.
Thank you,
Mr.Modulator
30 एपिसोडस