જન્માષ્ટમી સ્પેશ્યલ - ભગવાન કૃષ્ણની સાથે સંકળાયેલા પ્રતિકોમાંથી જીવન જીવવાની કળા. Janmashtami Special- "Art of living from the symbols associated with Lord Krishna."
Manage episode 376296784 series 3463861
જન્માષ્ટમી સ્પેશ્યલ - "ભગવાન કૃષ્ણની સાથે સંકળાયેલા પ્રતિકોમાંથી જીવન જીવવાની કળા."
કૃષ્ણ એટલે કોણ ?
સદીઓ થી પુછાતા સવાલ ને વધુ જન્માષ્ટમી માં સમજવો હોય તો કૃષ્ણ સુધી જ નહિ ,એના પ્રતીકો સુધી પહોંચી શકીયે તો પણ બધું જાણવા મળી શકે .
એ પછી કૃષ્ણ નો શંખ હોય , વાંસળી હોય, ગદા હોય , સુદર્શન ચક્ર હોય કે પછી સૌથી પ્રિય મયૂરપંખ હોય.
Janmashtami Special- "Art of living from the symbols associated with Lord Krishna."
Who is Krishna?
If we want to understand the question that has been asked for centuries in Janmashtami, not only Krishna, but if we can reach his symbols, we can know everything.
Then it may be Krishna's conch, flute, mace, Sudarshan Chakra or the most beloved Mayur Pankh.
#life #lifelessons #bhagwadgita #motivational #selfhelp #shrikrishna #jaishrikrishna #krishnaasmotivator #janmashtmi #janmashtmispecial #modulator #lifecoach #coaching #businesscoaching #motivator
30 एपिसोडस